મારો પરિચય

મિત્રો મારું નામ હિરેન પટેલ છે .હું  ક્ચ્છ નો વતની છુ . હાલમાં હું રાજપીપળા (નર્મદા ) જિલ્લામા રહું છુ.મેં  B.Com સુધીનો અભ્યાસ કરેલો છે .  આમ તો કલમ સાથે મારે કઈ ખાસ લગાવ ન હતો પણ એક દિવસ મારા હાથમાં "ગુણવંત શાહ" નું એક પુસ્તક  આવીગયું અને પછી મને પણ કઈક લખવાનો વિચાર આવ્યો અને પછી આ બ્લોગ ની શરૂઆત થઇ .ત્યારથી   તમારા જેવા દોસ્તો માટે ગુજરાતી જોક્સ ,શાયરી તથા ગુજરાતી બ્લોગ લખવાની કોશિશ કરું છુ . હમેશા કઈક ને કઈક નવું લખવા નો પ્રયત્ન કરું છુ .જો  તમારી પાસે પણ કોઈ સારા વિચાર કે પછી કોઈ સુજાવ હોય તો મને લખી શકો છો .
તમારા દ્વારા મોકલાયેલા મેઈલ ને આ બ્લોગ પર મુકવામાં આવશે .

વાચક મિત્રો મારા બ્લોગ મા કોઈ ભૂલ કે ખામી જણાયતો મને જણાવવા વિનંતી છે.





અકેલા નિકલાથા, 
   મંઝીલે બેખબર થી ,
      કંધે સે કંધે મિલતે ગયે ,
ઓર કરવા બંગયા .





મારું E-MAIL:

hiren043@gmail.com


hiren.limbani03@gmail.com